<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

હર્ષ સંઘવી નાયબ મુખ્‍યમંત્રી બન્‍યા અત્‍યારે બપોરે ૧૨:૩૦ કલાકે ભુપેન્‍દ્રભાઈ પટેલના નવા મંત્રીમંડળનો શપથવિધિ સમારોહ શરૂ થઈ ગયો છે. શ્રી હર્ષ સંઘવીએ નાયબ મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથવીધિ કાર્યક્રમ ચાલુ છે. આમ પ્રધાનમંડળમાં હવે હર્ષ સંઘવીનો દબદબો વધ્‍યો છે અને નંબર ૨નું સ્‍થાન મળ્‍યુ છે. કુલ ૨૬ મંત્રીઓની શપથવિધિ શરૂ થઈ છે. મુખ્‍યમંત્રીએ જેમના રાજીનામા સ્‍વીકાર્યા નથી તેઓ શપથ લેશે નહિં. (વિજય વસાણી દ્વારા)

(1:02 PM IST)