<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

પટેલ પ્રધાન મંડળમાં ૬ કેબીનેટ પ્રધાન હર્ષ સંઘવી, જીતુભાઇ વાઘાણી, અર્જુનભાઇ મોઢવાડીયા, નરેશ પટેલ, ડો. પ્રદ્યુમન વાજા અને રમણભાઇ સોલંકી સહિત ૬ ધારાસ્‍ભયોએ કેબીનેટ પ્રધાન તરીકે સપથ લીધા

(1:03 PM IST)