<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

કુવરજીભાઈ,ઋષિકેશભાઇ અને કનુભાઈ શપથ નહી લે : રાજીનામાનો અસ્‍વીકાર; ગાંધીનગર, તા.૧૭: ગઈકાલે રાજીનામાં લીધેલા ત્રણ પૂર્વ પ્રધાનના રાજીનામાનો અસ્‍વીકાર કરવામા આવ્‍યો છે તેઓ આજે શપથ નહીં લે. આ ત્રણ મંત્રીઓમાં કુવરજીભાઈ બાવળીયા,ઋષિકેશભાઇ પટેલ અને કનુ દેસાઈનો સમાવેશ થાય છે બાકીના નવા વરાયેલા મંત્રીઓ શપથ લેશે.

(1:33 PM IST)