<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th October 2025

નખત્રાણાના ઉઠંગડી ગામે ભટ્ટી પરિવારના બે જૂથ વચ્ચે કુહાડી લાકડીઓ ઉછળ્યાં: રાત્રે ખેતરમાં ઘૂસી ગયેલી ૬ ભેંસોએ ગુવાર એરંડાના પાકમાં ભેલાણ કરતાં બે જૂથ પરિવાર વચ્ચે મારામારી : બંને પક્ષે બે જણ કુહાડીથી ઘાયલ: ચાર મહિલા સહિત ૮ જણને નાની મોટી ઈજા

(11:24 PM IST)