<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

ધોરાજીમાં તહેવાર પૂર્વે વિવિધ વોર્ડમાં સફાઈઃ ધોરાજી, દીપાવલીના તહેવાર પૂર્વે વોર્ડ નંબર છ માં નગરસેવક યુસુબ નવીવાલા એ જાતે હાજર રહી બ્રાહ્મણ શેરી, સુખનાથ મંદિર વિસ્‍તાર, ફૂલવાડી અને બુગદા પાસેના એરિયામાં લાંબા સમયથી એકઠા થયેલ કચરાને હટાવવામાં આવ્‍યો હતો.

(12:15 PM IST)