<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે દીપોત્સવી પર્વ અને નૂતન વર્ષ નિમિત્તે શુભકામનાઓ પાઠવી : આગામી વર્ષ સુખ, શાંતિ અને ભાઈચારાથી ભરપૂર રહે તેવી પ્રભુને પ્રાર્થના કરી : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોહિલ તા. ૨૨/૧૦/૨૦૨૫ (બુધવાર)ના રોજ નૂતન વર્ષ સ્નેહમિલન માટે પોતાના વતન લીમડા (હનુભાના), તા. ઉમરાળા, જિ. ભાવનગર ખાતે સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૬:૩૦ વાગ્યા દરમિયાન મિત્રો, કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને મળશે.

(3:11 PM IST)