News of Monday, 20th October 2025
રાજકોટમાં ત્રીપલ મર્ડર: બે સગા ભાઈ સહિત ત્રણના ખૂન : અહીંના આંબેડકર નગરમાં વાહન અડી જવા મામલે બે સગા ભાઈઓ સુરેશભાઈ વશરામભાઈ પરમાર અને વિજયભાઈ વશરામ પરમારની છરીના ઘા ઝીંકી હત્યા થઈ છે.: સામે પક્ષે અરૂણભાઈ વિનુભાઈ બારોટની પણ હત્યા કરવામાં આવી છે: માલવીયાનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી, ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા. (તસવીર અને અહેવાલ: ભાવેશ કુકડીયા અકિલા રાજકોટ)

(9:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
