<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th October 2025

ભુજ થી બાંદ્રા જતી ટ્રેન માં આગ : ચાંદલોડિયા સ્ટેશન પર ઊભી રાખી દેવાઈ : બી વન કોચમાં આગમાં એલાર્મ ધણધણી ઉઠતા ઉતારુઓમાં ફફડાટ

(10:16 PM IST)