News of Tuesday, 21st October 2025
પર્વનો પ્રકાશ પથરાયો : કાલે નવા વર્ષના વધામણા : ૨૭મીથી બજારો ધમધમશે લાગણીઓમાં હૂંફાળી, ઉર્મિઓ રૂપાળી, ચાલ દઈ દે તું તાળી, આવી દિવાળી... ફુલ ભરેલી હર ડાળી, દરેક સ્નેહી છે માળી, સુગંધોને ઉછાળી, આવી દિવાળી.... : મંદી અને મોંઘવારી ભૂલીને દિવાળી ઉજવતા પ્રજાજનો : ૨૬મીએ રવિવારે લાભ પાંચમે ‘શુકન' સચવાશે : સરકારી કચેરીઓ બીજા દિવસથી ખુલશે

(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
