હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 22nd October 2025
PM મોદી અને US પ્રમુખ ટ્રમ્પ મલેશિયાના કુઆલા લમ્પુર ખાતે ASEAN સમિટ દરમિયાન મુલાકાત કરશે, મહત્ત્વપૂર્ણ ટેરિફ કરાર અને વ્યાપાર સમજૂતી પર પ્રગતિની સંયુક્ત જાહેરાત થવાની સંભાવના : કેન્દ્રીય સરકાર આગામી એક-બે દિવસમાં PM મોદીની ૨૬થી ૨૮ ઓક્ટોબર દરમિયાન ASEAN સમિટ માટે કુઆલા લમ્પુર મુલાકાતની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા : ટેરિફ ડીલ નિષ્કર્ષના આરે : ટ્રમ્પ-મોદીની બેઠક વૈશ્વિક વ્યાપાર અને અન્ય મહત્ત્વના મુદ્દાઓ પર પ્રગતિનું ચિત્ર સ્પષ્ટ કરશે (ન્યૂઝફર્સ્ટ)

(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
