<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

બજારમાં ફરી ગભરાટ : સોનાના ભાવમાં સતત બીજા દિવસે મોટો કડાકો : બે દિવસમાં કુલ ૮%નો ઘટાડો થતાં વૈશ્વિક માર્કેટ વેલ્યૂમાંથી $૨.૫ ટ્રિલિયનનું ધોવાણ : સોનું ૨૦૧૩ પછીના સૌથી મોટા બે દિવસીય ઘટાડા તરફ : કિંમતોમાં વધુ પડકાર આવવાની સંભાવના : રોકાણકારોમાં ફફડાટ (ન્યૂઝફર્સ્ટ)

(8:58 PM IST)