<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

વડાપ્રધાન મોદીએ કુઆલા લમ્પુરમાં યોજાનારી આસિયાન સમિટમાં હાજરી આપવાનો કાર્યક્રમ બદલ્યો? : ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંભવિત મુલાકાત ચૂકાશે! : કાર્યક્રમની અસુવિધાઓને કારણે PM મોદી મલેશિયા નહીં જાય તેવી શક્યતા : વિદેશ મંત્રી એસ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરે તેવી સંભાવના : સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે (ન્યૂઝફર્સ્ટ)

(8:48 AM IST)