હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 23rd October 2025
બીજો વનડે : ટિમ ઇન્ડિયાએ 9 વિકેટે 264 રન બનાવ્યા ઓસ્ટ્રેલિયા એ ટોસ જીતી ભારતને દાવ આપતા 50 ઓવરમાં 9 વિકટના ભોગે 264 રન બનાવ્યા છે. રોહિત શર્મા 73, ઐયર 61, અક્ષર 44 અને અંતિમ ઓવરોમાં હર્ષિત રાણા એ માત્ર 18 બોલમાં 24 રન ફટકાર્યા હતા. વિરાટ ફરી ફેલ ગયો છે. ઓસ્ટ્રેલિયા ના બોલરો ઝેમ્પા 4, સ્ટાર્ક 2 અને બેટલેટ એ 3 વિકેટો લીધી છે.

(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
