<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd October 2025

ખેડૂતો માટે માઠા સમાચાર: આગામી 7 દિવસ વરસાદની આગાહી: 24 ઓક્ટોબરથી વરસાદનું જોર વધશે: 27 થી 28 ઓક્ટોબરના સમગ્ર ગુજરાતમાં વરસાદ માહોલ જોવા મળશે: ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદની આગાહી

(6:43 PM IST)