News of Thursday, 23rd October 2025
ધ્રોલના ગોકુલ પાર્ક-૨ વિસ્તારમાં બેસતા વર્ષની રાત્રે બંધ મકાનને નિશાન બનાવી ચોરી : ફરિયાદી પરેશભાઈ દલસાણીયાના ઘરમાંથી ₹૮૦,૦૦૦ ની મત્તાની ચોરી : તા. ૨૨/૧૦/૨૦૨૫ ના વહેલી સવારના ૧ થી ૫ વાગ્યાના ગાળામાં અજાણ્યા ચોર ઈસમે તાળું તોડી કબાટ અને તિજોરીમાંથી ₹૩૦,૦૦૦ રોકડા અને ₹૫૦,૦૦૦ ના સોના-ચાંદીના દાગીના ઉઠાવ્યા : ધ્રોલ પોલીસે તપાસ હાથ ધરી (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
