News of Saturday, 25th October 2025
કાંટાળી વાડમાં દીપડો ફસાયો: કચ્છના નખત્રાણા તા.ના વડવા (કાયાંજી) ગામે વાડી વિસ્તારમાં આવી ચડેલ દીપડો કાંટાળી વાડમાં ફસાયા બાદ ગામ લોકોએ વન વિભાગને જાણ કરતા તેનું સહીસલામત રેસ્ક્યુ કરાયું હતું. (વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
