News of Saturday, 25th October 2025
ભારે બફારા બાદ પોરબંદર શહેરમાં સાંજે અચાનક કમોસમી વરસાદ : ધીમી ધારે મેઘ મહેર શરૂ થતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી : છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને સાંજે ૬.૧૫ વાગ્યાથી રાહત મળી, પરંતુ પાકને નુકસાન થવાના ભયથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ (પરેશ પારેખ દ્વારા, પોરબંદર)

(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
