News of Sunday, 26th October 2025
સૌરાષ્ટ્રના સાગર કાંઠે વાદળાઓનો ગંજ ખડકાયો* આજે રવિવારે સવારે ૮ વાગ્યે પોરબંદર દ્વારકા ઓખા સહિત સૌરાષ્ટ્રના સાગર કાંઠે જબરજસ્ત વાદળા ખડકાયા. મોટાભાગના સૌરાષ્ટ્ર કચ્છ ઉપર વાદળા છવાયા. દક્ષિણ ભારતની સમગ્ર દરિયાઈ પટ્ટી ઉપર પણ વાદળાઓનું સામ્રાજ્ય

(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
