<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

દીવના દરિયા કિનારાના ગામડાઓ નાગવા, ડાંગરવાડી, કેવડી, વણાંકબારા, સાઉદવાડી, બુચરવાડા, ફુદમ, ધોધલા વાડી વિસ્તારોમાં પવન સાથે કમસોમી ધોધમાર વરસાદ: દરિયામાં કરંટ સાથે ઊંચા ઊંચા મોજાઓ ઉછળ્યાં

(6:19 PM IST)