<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

દુનિયાની પ્રથમ એઆઈ મિનિસ્ટરના માતા બનવાની જાહેરાત; શું રોબોટ આપશે બાળકોને જન્મ? : આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. પ્રથમ એઆઈ મિનિસ્ટરના માતા બનવાની જાહેરાત સાથે જ રોબોટ દ્વારા બાળકોને જન્મ આપવા અંગેના સમાચારે વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી અને માનવતાના ભવિષ્ય પર ચર્ચા જગાવી છે.

(10:34 AM IST)