<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ઉનાના આમોદરા ગામમાં વરસાદ બાદ મુશ્કેલી વધી:કમોસમી વરસાદ બાદ સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ:ગામને શહેર સાથે જોડતા મુખ્ય માર્ગ પર નદીનું પાણી ફરી વળ્યું :જળબંબાકારની સ્થિતિને પગલે ગ્રામજનોની શહેરમાં અવર જવર બંધ

(7:08 PM IST)