News of Tuesday, 28th October 2025
ઉપલેટા તાલુકાના કોલકી, ભાયાવદર, રબારીકા, પાનેલી, મોટી શહીદ, ખારચીયા, જાર, હરીયાસણ, ઢાંક, સાતવડી સહિતના ગામોમાં મોડી રાતથી કમોસમી વરસાદ : ખેડૂતોના તૈયાર પાક મગફળી, કપાસ, સોયાબીન, અળદ, મગ અને એરંડાને ભારે નુકસાન : ગત રાત્રીના 12 વાગ્યાથી સતત ધીમી ધારે વરસતા વરસાદથી ઉપલેટા પંથકમાં તૈયાર પાકોમાં પાણી ભરાયા : લણણીની તૈયારીમાં રહેલા ખેડૂતોને પડ્યો રાતા પાણીએ રોવાનો વારો (ચંદ્રેશ હિરાણી, પાનેલી મોટી):જુઑ વિડીયો

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
