<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામા ૭ ,પાટણ-વેરાવળમાં ૫, ભાવનગર જિલ્લાના મહુવાના વધુ ૪ ઇંચ વરસાદ રાજકોટમા રાત્રિના ધોધમાર વર્ષ થયા બાદ સવારે ઝરમર : સૌરાષ્ટ્ર કચ્છમાં સર્વત્ર મેઘાવી માહોલ વચ્ચે વરસતો હળવો ભારે વરસાદ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રાત્રિના દોઢ ઇંચ વરસ્યો

(9:21 AM IST)