<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

IAS મનોજ કુમાર દાસ (ગુજરાત કેડર-૧૯૯૦) ની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક : ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી સંભાળશે પદભાર : મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સંભાળતા IAS મનોજ કુમાર દાસ, પંકજ જોશી (IAS) ના સ્થાને નિયુક્ત થશે : શ્રી જોશી ૩૧.૧૦.૨૦૨૫ ના રોજ વહીવટી સેવામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે.

(12:59 PM IST)