<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય : ૧ કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ૮મા પગાર પંચની રચનાને મંજૂરી આપી : મંગળવારે ઔપચારિક રીતે મંજૂરી અપાઈ : આયોગ આગામી ૧૮ મહિનામાં પોતાની ભલામણો રજૂ કરશે, ત્યારબાદ વર્ષ ૨૦૨૭ થી કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર અને પેન્શનમાં વધારો લાગુ થઈ શકે છે.

(3:34 PM IST)