<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

ઓર્કલા ઇન્‍ડિયા આઇપીઓ કાલે બુધવારે ખુલશે (કેતન ખત્રી) અમદાવાદ, તા. ર૮: ઓર્કલા ઇન્‍ડિયા લિમિટેડ (અગાઉ એમટીઆર ફૂડસ પ્રાઇવેટ લિમિટેડ તરીકે જાણીતી) (The "Company") તેના ઇકિવટી શેર્સના આઇપીઓના સંદર્ભે બુધવાર, ર૯ ઓકટોબર ર૦રપ ના રોજ બિડ/ઓફર ખુલ્લી મુકશે. બિડ/ઓફર શુક્રવાર, ૩૧ ઓકટોબર, ર૦રપ ના રોજ બંધ થશે. એન્‍ડર ઇન્‍વેસ્‍ટ બિડીંગ મંગળવાર, ર૮ ઓકટોબર, ર૦રપ રહેશે. બીડ્સ લઘુતમ ર૦ ઇકિવટી શેર્સ રૂા. ૭૩૦ નકકી કરવામાં આવ્‍યો છે.

(3:54 PM IST)