<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

દિલજીત દોસાંઝે અમિતાભ બચ્ચનના ચરણ સ્પર્શ કરવા બદલ ખાલિસ્તાની આતંકી સંગઠન SFJ એ આપી ધમકી : SFJ ના આતંકી ગુરપતવંત સિંહ પન્નુને ગાયક દિલજીત દોસાંઝને ચેતવણી આપી અને ૧ નવેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયામાં યોજાનાર શો બંધ કરાવવાની ધમકી આપી

(12:00 PM IST)