હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 29th October 2025
ભારત-ઓસ્ટ્રેલલીયા ટી-૨૦ મુકાબલામાં વરસાદ ભારત દાવમાં છે, આ લખાય છે ત્યારે પાંચ ઓવરમાં એક વિકેટે ૪૩ રન બનાવ્યાિ છે. અભિષેક શર્મા ૧૯ રન બનાવી આઉટ થયો છે. શુભમન ગિલ ૧૬ અને સૂર્યા ૮ રને દાવમાં છે. મેચમાં વરસાદનું વિઘન.ભારતીય ટીમ આ મુજબ છે. અભિષેક શર્મા, શુભમન ગિલ,સૂર્યા તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદિપ યાદવ, વરૂણ ચક્રવર્તી, જશપ્રિત બુમરાહ.

(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
