<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

નાગપુરમાં ભૂતપૂર્વ મંત્રી અને પ્રહાર પાર્ટીના નેતા બચ્ચુ કડુના નેતૃત્વમાં ખેડૂતોનું આંદોલન ચાલુ:દેવા હેઠળ દબાયેલા ખેડૂતો માટે તાત્કાલિક, બિનશરતી લોન માફીની માંગણી

(12:16 AM IST)