<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

રાજકોટ જીલ્લામાં વરસાદને લઇને નુકશાની સંદર્ભે કલેકટર દ્વારા સર્વે શરૂ : ૭૦ ટીમ દ્વારા સર્વે : પ લાખ હેકટરમાં વાવેતરઃ જીલ્લામાં રાા લાખ હેકટરમાં નુકશાનીનો પ્રાથમીક અંદાજ રાજકોટ એડી. કલેકટર શ્રી આલોક ગૌતમે પત્રકારોને જણાવ્‍યું હતું કે, જીલ્લામાં કુલ પ લાખ હેકટરથી વધુ જમીન ઉપર ખરીફ પાકોનું વાવેતર થયું છે : વરસાદને લઇને નુકશાની સંદર્ભે કલેકટરે સર્વેના આદેશો કર્યા છેઃ ૭૦ ટીમો બનાવાઇ હાલ પ્રાથમીક અંદાજમાં રાા લાખ હેકટરમાં નુકશાની હોવા અંગેના રીપોર્ટ : કાલથી સર્વે : એક ગ્રામ સેવક ૧૦ ગામડામાં કામગીરી કરશે : ૧૦ દિવસમાં સર્વે પુરો કરી ડેટા અપલોડ કરાશે : ફિઝીકલી ચકાસણી અંગે પણ સુચના...

(3:50 PM IST)