<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th October 2025

રાત્રે 9-30 વાગ્યે ગોંડલ-વીરપુર- જેતપુર હાઇવે પર ધીમીધારે સતત વરસાદ ચાલુ : રાજકોટમાં પણ એકાદ કલાકથી એકધારો વરસાદ : ધીમીધારે વરસાદથી રસ્તાઓ ભીના : વાતાવરણમાં ઠંકડ પ્રસરી

(9:41 PM IST)