News of Thursday, 30th October 2025
ગુજરાતમાં રાજકારણ ધણધણ્યું : પાટીદાર મહિલા આગેવાન જીગીશા પટેલે AAP માં ઝંપલાવ્યું! : પાટીદાર અનામત આંદોલન સમયથી સક્રિય જીગીશા પટેલે અરવિંદ કેજરીવાલની 'ઈમાનદાર રાજનીતિ' થી પ્રેરિત થઈ કેજરીવાલના હસ્તે ખેસ ધારણ કર્યો : ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા સહિતના AAP ના ટોચના નેતાઓની હાજરીમાં આ જોડાણથી સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણોમાં આવ્યો ગરમાવો (સંજય ડાંગર, ધ્રોલ)

(10:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
