<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

ફિલ્મ "ધ તાજ સ્ટોરી" રિલીઝ થશે. દિલ્હી હાઈકોર્ટે રિલીઝ પર રોક લગાવવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો :ઝુબીન ગર્ગની છેલ્લી ફિલ્મ "રોઈ રોઈ બિએનલે" આસામી થિયેટરોમાં રિલીઝ થશે

(12:19 AM IST)