<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

અડધા સૌરાષ્ટ્ર ઉપર જબ્બફર વાદળો: અત્યાસરે સાવરે ૧૧ વાગે લેવામાં આવેલ ઈનસેટ ઉપગ્રહની લેટેસ્ટળ તસ્વીઈરમાં અડધા ઉપરાંતના સૌરાષ્ટ્રષ, દક્ષિણ ગુજરાત અને મુંબઈ ગોવા સુધી વાદળાઓ ખડકાયેલા જોવા મળે છે. સૌરાષ્ટ્રધના સાગર કાંઠે વાદળાઓ સતત આવી રહ્યા છે. આજે પણ ઠેર ઠેર વરસાદના એંધાણ

(3:49 PM IST)