News of Friday, 31st October 2025
જેતપુર શહેરમાં બપોરે ૪:૧૭ વાગ્યે એકાએક ભેદી પ્રચંડ ધડાકો : ભયના માહોલમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા : ધડાકાની તીવ્રતાથી મકાનના બારી-દરવાજા ધણધણી ઉઠ્યા : પ્રચંડ અવાજ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી : પોલીસે તપાસ હાથ ધરી (કેતન ઓઝા, જેતપુર)

(5:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
