News of Friday, 31st October 2025
ધ્રોલ : સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ધ્રોલ-જોડિયા પટેલ સમાજ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન : ખારવા રોડથી ગાંધીચોક થઈ પટેલ સમાજ સુધી યોજાયેલી રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો ધ્વજ લહેરાવી દેશભક્તિના નારા સાથે જોડાયા : મેઈન બજારમાં ઉત્સાહ અને દેશપ્રેમનો માહોલ છવાયો (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
