<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

રાત્રે 11 વાગ્યે રાજકોટમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો : અનેક વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી : ભારે વરસાદથી રસ્તાઓમાં પાણી વહયા : ઠંડક સાથે ધ્રુજારી બોલાવતું વાતવરણ સર્જાયું

(11:02 PM IST)