<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

રાત્રે ૧૦:૫૫ વાગ્યાથી રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં અનરાધાર ભારે વરસાદનું આક્રમણ : જનજીવન પર ગંભીર અસર : પડધરીથી રાજકોટ વચ્ચેના માર્ગો પર પાણી ભરાયા : વાતાવરણ હેમાળું થતાં લોકોને મુશ્કેલી : ખેડૂતોમાં ફેલાઈ ભારે ચિંતા

(11:12 PM IST)