<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

જામનગર-દ્વારકા હાઇવે પર મોડી રાત્રે ભયાનક ટ્રિપલ અકસ્માત : નાઘેડીના પાટીયા પાસે ટ્રક, ક્રેટા અને વેન્યુ કાર ધડાકાભેર અથડાયા : ટ્રિપલ અકસ્માતને પગલે હાઇવે પર રાત્રે ટ્રાફિક જામ સર્જાયો : જોકે સદભાગ્યે કોઈ જાનહાની થઈ નથી (તસ્વીર - કિંજલ કારસરીયા, જામનગર)

(11:30 PM IST)