<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

જામનગરના મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી રન ફોર યુનિટી કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો સાથે ચાલતા ચાલતા પડી ગયા હતા. જો કે તાત્કાલિક તેઓને ક્લેક્ટર સહિતના મહાનુભાવોએ ટેકો આપી ઊભા કર્યા હતા. (વિડિયો: કિંજલ કારસરીયા, જામનગર) : જુઓ વિડીયો

(12:43 AM IST)