News of Saturday, 1st November 2025
ધારીમાં દુધાળા ગામે ખેડૂતોએ ભેગા થઇ સીએમને લખ્યા પત્રો, ખેડૂતોનું દેવું માફ કરવા મુખ્યમંત્રીને લખ્યા પત્રો, 300થી વધુ ખેડૂતો સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે ભેગા થયા, ડિજિટલ સર્વે બંધ કરી ખેડૂતોના દેવા માફ કરવા માગ, માંગણી ન સ્વીકારાય તો આંદોલન કરવાની ચીમકી.

(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
