News of Saturday, 1st November 2025
અમરેલીના જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદ: માણસા, પાટી, હેમાળ, લોર, ફાસરીયામાં વરસાદ:ગામમાં નદીઓ વહેતી થઇ:મોટા માણસા ગામના રહેણાંક મકાનોમાં પાણી ઘુસ્યા: બજારમાં વહેતી નદીના પ્રવાહમાં બાઈક તણાયું, કમોસમી વરસાદના કારણે ઘરમાં રહેલી મગફળી બગડી.

(12:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
