સૌરાષ્ટ્ર ઉપરથી વાદળાઓ વિખેરવા લાગ્યા: રાજકોટમાં રાત આખી વરસાદ પડ્યો: રાજકોટમાં રાત આખી વરસાદ પડ્યો: સવારે પાંચ થી છ વચ્ચે ધોધમાર ત્રાટક્યો: રાત્રે ૧૦ થી સવારે ૮ સુધીમાં પોણા બે ઇંચ વરસાદ પડી ગયો: સવારથી વાદળાઓ ઘેરાયેલા છે. સવારે ૯ વાગ્યાની ઇન્સેટ તસવીરમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉપરથી લગભગ વાદળાઓ વિખેરાઈ ગયાનું નજરે પડે છે. જોકે છુટા છવાયા વાદળાઓના ઝુંડ જોવા મળે છે.