<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st November 2025

ઓકટોબર GST કલેકશન અધધ ૧.૯૬ લાખ કરોડ નવી દિલ્‍હીઃ સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કર્યા પછી પણ સરકારની તિજોરી સતત ભરાઇ રહી છેઃ ઓકટોબરનું જીએસટી કલેકશન વધીને રૂા. ૧.૯૬ લાખ કરોડ થયું છે : એ મહિનાનું કલેકશન ૪.૬ ટકા વધ્‍યુ છે : સપ્‍ટેમ્‍બરમાં કલેકશન હતું. રૂા. ૧૮૭૩૪૬ કરોડ

(3:40 PM IST)