<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

ખેડૂતો માટે મોટી રાહતના સમાચાર : રાજ્યમાં કમોસમી વરસાદના નુકસાન સામે મુખ્યમંત્રી ગમે તે ઘડીએ રાહત પેકેજની કરી શકે છે જાહેરાત : રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ 5 હજાર કરોડ રૂપિયાથી વધુનું સંભવિત રાહત પેકેજ જાહેર કરશે તેવી બિનસત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી : નુકસાની સામે ખેડૂતોને તુરંત આર્થિક સહાય મળવાની સેવાતી શક્યતા (વિજય વસાણી, ગાંધીનગર)

(2:17 PM IST)