News of Monday, 3rd November 2025
મુખ્યમંત્રી સાંજે હિરાસર એરપોર્ટ આવી મોરબી રવાના થશેઃ કાલે સવારે ફરી ગાંધીનગર જશે રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજે સાંજે ૬ વાગ્યે ગાંધીનગરથી ચાર્ટડ ફલાઇટ દ્વારા રાજકોટ હિરાસર એરપોર્ટ આવશેઃ કલેકટર સહિતના અધીકારીઓ દ્વારા સ્વાગતઃ મુખ્યમંત્રી હિરાસરથી સીધા મોરબી જવા રવાના થશેઃ મોરબી નાઇટ હોલ્ટ બાદ તેઓ કાલે સવારે હિરાસર આવી ગાંધીનગર જવા રવાના થશે.

(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
