<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 3rd November 2025

અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં સાંજે ૬:૫૦ વાગ્યાથી કમોસમી અને ભારે વરસાદ શરૂ : ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા : અણધાર્યા વરસાદથી વાતાવરણમાં આવ્યો પલટો : કાપણી માટે તૈયાર પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનું મોજું (કેતન ખત્રી, અમદાવાદ, અકિલા) : જૂઓ વિડીયો

(7:09 PM IST)