<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

થાનગઢમાં ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન હિટ એન્ડ રન. એક વ્યક્તિને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાયો . કારચાલકે અનેક અડફેટે લેતા નાની મોટી ઇજાઓ. કારચાલક ખાખરાળી ચોકડી નજીક કાર મૂકી ફરાર

(1:17 AM IST)