<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

મેળામાં અચાનક ઢોર ઘુસી જતાં ભારે નાસભાગ.... પાટણના સિદ્ધપુરના મેળામાં ઢોર ઘુસ્‍યા : કાર્તિકી પૂર્ણીમાના મેળામાં નાસભાગ મચી : અચાનક આવી ચડતા ભારે ભાગદોડ મચી : સિદ્ધપુર પાલિકા અને મેળા આયોજકો સામે રોષ : સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી

(2:42 PM IST)