<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

રબારી સમાજ દ્વારા પ્રેરણાદાયક નિર્ણય અમદાવાદ : રબારી સમાજનો આવકારદાયક નિર્ણય : લગ્નમાં ૧૫ તોલા સોનુ આપવાની પ્રથા બંધ કરાશે : અન્‍ય સમાજ માટે પણ દાખલારૂપ પગલુ : સોનાના વધતા ભાવ સાથે લગ્ન પ્રથામાં પણ બદલાવ : સોનાના ભાવ આસમાને પહોંચવાના પગલે સામાજીક વ્‍યવહારોમાં પણ સ્‍તુત્‍ય પગલા

(2:57 PM IST)